નિયમ / ઇન્કમટેક્સ અધિકારી સીધી જ ITની નોટિસ નહીં આપી શકે

The Income Tax Officer may not give notice of IT directly

કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આગામી ૨ ઓક્ટોબરથી કોઇ પણ ઇન્કમટેક્સ ઓફિસર કોઇ પણ વ્યક્તિને સીધી ઇન્કમટેક્સ નોટિસ મોકલી શકશે નહીં. કેન્દ્ર સરકારના આ નિર્ણયના પગલે ઇન્કમટેક્સ અધિકારીઓની મનસ્વિતાને બ્રેક લાગશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ