દાહોદ / જોઈને કહેશો ખરેખર ભગવાન તો છે, વીડિયો જોઈને હૃદયના ધબકારા ચૂકી જશો, બસની નીચે આવી ગયો છતાં કંઈ ન થયું

the incident was captured on CCTV, watch the full video

દાહોદમાં બાયપાસ નજીક બસ નીચે આવ્યા બાદ પણ યુવકનો જીવ બચી ગયો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યો છે જેમાં બસ ચાલકની સમયસુચકતાને પગલે યુવકનો આબાદ બચાવ થયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ