હત્યા / ઉત્તરપ્રદેશ : ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ દુબઈથી સોપારી આપી પત્નીને ઉતારી મોતને ઘાટ

The husband paid Rs 5 lakh from Dubai to kill his wife

દુબઈમાં રહેતા પતિએ સોપારી આપીને તેની પત્નીની હત્યા કરાવી કારણકે તેને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. હત્યા કરનાર આરોપીની ગોરખપુરથી ધરપકડ કરવામાં આવી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ