Video / સુરતમાં લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડો બન્યો બેકાબુ, બેકાબુ ઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતના કામરેજ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડો બેકાબુ બન્યો હતો. ઘોડો બેકાબુ બનતા જાનૈયાઓમાં નાસભાગ મચી ઉઠી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બેકાબુ ઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ