સોશિયલ મીડિયા / Facebookના મેસેન્જર એપમાં હવે હોલિવુડ ફિલ્મની થીમ આવશે

The Hollywood Movie theme will now be featured in Facebook's Messenger app

સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકનો ઉપયોગ અબજો લોકો કરે છે. યુઝર્સ તેની મેસેંજર એપ દ્વારા આ પ્લેટફોર્મ પર તેમના મિત્રો અને સંબંધીઓ સાથે કનેકટેડ રહે છે. ફેસબુક મેસેન્જરમાં યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને નવા ફિચર્સ લોન્ચ કરે છે. હવે ફેસબુકે મેસેંજર માટે એક ખાસ થીમ રજૂ કરી છે, જે હોલીવુડની લોકપ્રિય ફિલ્મ સ્ટાર વોર્સ પર આધારિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ