આસ્થા / અનોખો છે દયાની સાગર મા મેલડીનો મહિમા, જાણો માતાજીની રોચક ગાથા

 the history of goddess meldi and the reason behind the name meldi

મેલડી માતાએ મહિષાસુરને બહાર કાઢવા માટે મેલામાં પ્રવેશ કર્યો એટલે તેમનું નામ 'મેલડી' પડ્યું. મેલડી માતાનો રંગ તાવડી જેવો કાળો, હોઠ પ્રમાણમાં જાડા, કસાયેલું શરીર, જીભ વેન્તલા મુખની, બહાર દાંતપંક્તિ પણ લોહીથી રંગાયેલ, જીભ પરથી લોહીના પડતા ટીપાં, એક હાથમાં ખડક અને બીજા હાથમાં ખપ્પર, માના શરીર પર માનવચર્મનું આચ્છાદન છે. દેહ અર્ધ ઢંકાયેલ છે. 

બ્રેકિંગ ન્યૂઝ