ચેતવણી / તહેવારોમાં ભારતના આ 5 રાજ્યોમાં કોરોના વાયરસનો સૌથી વધુ ખતરો, સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવ્યા

The highest risk of corona virus in these 5 states of India during festivals, the Ministry of Health warned

નીતિ આયોગના સભ્ય ડો વી કે પોલ કહ્યું હતું કે કોરોના વાયરસની બીજી લહેર પહેલાની લહેર કરતાં વધુ વિનાશક દેખાઈ રહી છે. લોકો પર હજુ પણ બીમારીનો ખતરો તોળાઈ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ