અનરાધાર આફત / વલસાડમાં વરસાદનો તાંડવઃ નદી-નાળા, કોઝવે અને અંડરબ્રિજ પાણીમાં ગરકાવ, જુઓ આ 10 તસ્વીર

The highest rainfall in Valsad district

વલસાડના સરીગામમાં મદુરા કંપની નજીક નાના બ્રિજ પર પાણી ફરી વળ્યા, બ્રીજ પર ભયજનક પાણીનો પ્રવાહ હોવા છતાં લોકોએ કરી હતી જોખમી અવરજવર, ફસાયેલા14 લોકોને ફાયર વિભાગે કર્યા રેસ્ક્યૂ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ