વરસાદ / ગુજરાતના આ જિલ્લામાં સૌથી વધારે મેઘમહેર, જુઓ વિગતવાર આંકડાં

રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 119.78 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સરેરાશ કુલ 40 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 94 તાલુકામાં 40 ઇંચ વરસાદ વરસાદ વરસ્યો છે. તો 133 તાલુકામાં 501 થી 1000 મીમી વરસાદ અને 24 તાલુકામાં 251 થી 500 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે દિવસ ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સિઝનના વરસાદના વિગતવાર આંકડા જોઇએ તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ