Coronavirus / વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ અમેરિકામાં, વેનેજુએલામાં પહેલું મોત

The highest number of cases in the world in the United States, the first death in Venezuela

દુનિયાના 199 દેશો કોરોનાની ઝપેટમાં છે. વિશ્વમાં 5 લાખથી પણ વધારે લોકો કોરોના ગ્રસ્ત છે. યુરોપમાં 2.5 લાખથી વધારે લોકો કોરોનાગ્રસ્ત છે. જેમાં અડધાથી વધારે લોકો ઈટલી, સ્પેનમાં છે. અમેરિકામાં વિશ્વના સૌથી વધારે દર્દીઓ છે. અમેરિકામાં 24 કલાકમાં 17 હજાર કરતા પણ વધારે કોરોના ગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા છે. હાલ અમેરિકામાં કોરોનાના દર્દીઓનો આંક 85, 435 કુલ પહોંચ્યો છે. જ્યારે 1295 લોકોના મોત નિપજ્યા છે. તો 82, 272 એક્ટિવ કેસ છે. ત્યારે આ બાબત ગંભીરતા ન દાખવનાર અમેરિકાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. ત્યારે ઈમરજન્સીની જાહેરાત થઈ શકે છે. જાણો, વિશ્વમાં કોરોના કહેર કેવો છે.

બ્રેકિંગ ન્યૂઝ