મોટી ટકોર / ઢોર માટે પુરતી જગ્યા રાખવાની જવાબદારી ઢોર માલિકની, ઢોરને રસ્તા પર રખડતા ના મુકી શકાયઃ ગુજરાત હાઈકોર્ટ

The High Court has rejected a public interest litigation against the Cattle Control Act.

ઢોર નિયંત્રણ કાયદા વિરૂદ્ધ જાહેર હિતની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે જણાવ્યું છે કે, ઢોર માટે પુરતી જગ્યા રાખવાની જવાબદારી ઢોર માલિકની હોય છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ