આદેશ / કસ્ટડી ભલે એક પાસે, માતા-પિતા બંનેને બાળકને મળવાનો અધિકાર: ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટને કર્યો હુકમ

The High Court has come up with an important observation regarding marital discord.

પતિ-પત્નીના વિખવાદોને લઈને હાઇકોર્ટનું મહત્વનું અવલોકન સામે આવ્યું છે. પતિ પત્નીના ઝગડાનો ભોગ બાળકો બને એ વ્યાજબી નહી.

બ્રેકિંગ ન્યૂઝ