ગાંધીનગર / ગુજરાતીઓના આરોગ્ય સાથે હવે નહીં થાય ચેડા, સરકારે આ સુવિધાનો કર્યો પ્રારંભ 

 The health of Gujaratis will no longer be compromised

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે 13 નવી ફુડ ટેસ્ટિંગ ઓન વ્હીલને લીલી ઝંડી આપી 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ