પ્રાણઘાતક હુમલો / છાતીમાં ગોળીઓ વાગ્યા બાદ ઓડિશાના હેલ્થ મિનિસ્ટરની સ્થિતિ ઘણી ગંભીર, ભુવનેશ્વર લઈ જવાયા 

The health minister of Odisha is in critical condition after being shot in the chest

ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસ પર બપોરે ગોળીબાર બાદ હાલ હાલત ગંભીર હોઇ તાત્કાલિક એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા 

બ્રેકિંગ ન્યૂઝ