બનાસકાંઠા / હવે આરોગ્ય વિભાગ ગપ્પી માછલીથી મચ્છરોનો નાશ કરશે  

The health department will destroy mosquitoes with guppy fish

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મેલેરિયા જેવા રોગોએ માથું ઉચક્યું છે અને આ રોગો મચ્છરોના પગલે થાય છે. જેને લઈને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નિતીન પટેલે મચ્છરોના કંટ્રોલ માટે સૂચના આપી છે. જેથી બનાસકાંઠામાં મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા આરોગ્ય વિભાગે નવતર પ્રયોગ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ