એક્શન /  વડોદરામાં બુટલેગર પર કેસ ન કરવા મુદ્દે 50 હજાર માંગનાર હેડ કોન્સ્ટેબલની બદલી

The head constable who demanded 50K ordered to transfer

બુટલેગર પાસે 50 હજાર માંગનાર હેડ કોન્સ્ટેબલ મુનાફની વડોદરા ખાતે તાત્કાલિક બદલી, જિલ્લા પોલિસ વડા સુધીર દેસાઈએ બદલીનો કર્યો આદેશ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ