જાહેર હિત / કોલસા અછત મુદ્દે થયેલી અરજીને HCએ ગણાવી ગંભીર, આ તારીખે અંતિમ સુનાવણી

The HC termed the petition on the issue of coal shortage as serious, with a final hearing on this date

ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવતા એક અરજદારની જાહેર હિતની અરજી. શહેરોમાં વાયુ પ્રદુષણ વધતા લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયુ હોવાની અરજી. હાઈકોર્ટે અરજીને ગણાવી ગંભીર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ