હુમલો / હરિધામ સોખડાનો વિવાદ વકર્યો, હવે સુરત સુધી પહોંચ્યો મામલો,પ્રબોધ સ્વામી ગૃપના હરિભક્ત પર હુમલો

The Haridham Sokhada controversy has now reached Surat

હરિધામ સોખડાનો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો છે. સુરતમાં પ્રબોધ સ્વામી જૂથના હરિભક્ત પર ઉધના દરવાજા પાસે હુમલો કર્યા હોવાની વાત સામે આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ