સુરક્ષા / નવરાત્રીમાં મહિલાની છેડતી કરવી પડી ભારે, પોલીસની સુરક્ષા ટીમે 55 રોમિયોને ઝડપી પાડ્યા

The harassment of a woman in Navratri was extremely difficult

નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષામાં તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનની 'she' ટીમ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચની 'રક્ષક' ટીમ સતત ખડેપગે રહી હતી. જેમણે નવરાત્રીની કામગીરીમાં 55 થી વધારે રોમિયો પકડ્યા છે. જ્યારે શહેરમાં 11 લોકોની તો ધરપકડ કરવામાં આવી છે. જેમનાં સામે ગુજરાત પોલીસ એક્સ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ