હેલ્થ ટિપ્સ / પગ ઉપર પગ ચડાવીને બેસવાની ટેવ સાવ ખોટી, થાય આટલાં મોટા નુકશાન

The habit of squatting is quite wrong, and such a huge loss

વાત જ્યારે બોડી લેંગ્વેજ અને સ્ટાઇલિંગની આવે છે, તો ક્રોસ લેગ કરીને બેસવું કોન્ફિડન્સનો સિમ્બોલ માનવામાં આવે છે. બેસવાની આ રીતથી આપણે ખૂબ જ સહજતા અનુભવીએ છીએ, પરંતુ આ સહજતા આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, લાંબા સમય સુધી એક ઉપર એક પગ રાખીને બેસવાથી બ્લડપ્રેશર અને વેરિકોઝ વેન્સ જેવી સમસ્યાઓ થઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ