શૉકિંગ / ઓજે જ છોડી દો ઓવનમાં ભોજન ગરમ કરવાની આદત, શરીરમાં 80% સુધી વધી જાય છે ટોક્સિક બેક્ટેરિયા

The habit of heating food in the oven leave it alone increases the toxic bacteria in the body

ખોરાકને વારંવાર ગરમ કર્યા પછી ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. બીજી તરફ જો તમે ખોરાકને ગરમ કરવા માટે ગેસની જગ્યાએ ઓવનનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Loading...