બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / વિશ્વ / The Gun Control Bill has been passed in the US Senate.

BIG NEWS / સેંકડો પરિવારોનો અવાજ સંભળાયો, અમેરિકા કહેશે ગન કલ્ચરને બાય-બાય, સેનેટમાં પસાર થયું બિલ

ParthB

Last Updated: 09:49 AM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં શૂટિંગની વધતી જતી ઘટનાઓ વચ્ચે નિર્ણાયક બિલ પસાર કરવામાં આવ્યું છે. અમેરિકી સેનેટમાં ગન કંટ્રોલ બિલ પાસ થઈ ગયું છે.

  • ગોળીબારની ઘટનાઓ વચ્ચે અમેરિકી સેનેટમાં ગન કંટ્રોલ બિલ પાસ  
  • બિલ પાસ થઈને કાયદો બની જશે ત્યારે લોકોને ઘણી રાહત મળવાની આશા
  • અમેરિકામાં સામૂહિક શૂટિંગની ઘટનાઓના આંકડા ભયજનક 

અમેરિકામાં ગન કંટ્રોલ બિલ, અમેરિકામાં વધી રહેલી ગોળીબારની ઘટનાઓ વચ્ચે અમેરિકી સેનેટમાં ગન કંટ્રોલ બિલ પાસ થઈ ગયું છે. અમેરિકામાં લાંબા સમયથી આ બિલની માંગ છે. ગન કંટ્રોલ બિલ હવે અમેરિકાની સંસદમાં મોકલવામાં આવશે. અહીં સ્પીકર નેન્સી પેલોસીએ આ વિશે અવાજ ઉઠાવવાની વાત કહી દીધી છે. 

બિલમાં તે તમામ નિયમોનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો

અમેરિકી સંસદમાં ગન કંટ્રોલ બિલ પાસ થવાની સંભાવના વધારે છે. અહીં લઘુમતી નેતા કેવિન મેકાર્થી રિપબ્લિકન પાર્ટીને બિલના વિરોધ મત આપવા માટે કહી રહ્યાં છે. જો કે, સદનમાં ડેમોક્રેટ પાર્ટીના સાંસદો વધારે છે, તેથી આ વિરોધની અસર ભાગ્યે જ જોવા મળે છે.જો કે, બિલમાં તે તમામ નિયમોનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. જેનો રાષ્ટ્રપકિ જો બાઈડને ઉલ્લેખ કરી રહ્યાં છે. પરંતુ સંસદમાં પસાર થયા બાદ તરત જ બાઈડેન તેના પર હસ્તાક્ષર કરી શકે  છે. 

બિલ પાસ થઈને કાયદો બની જશે ત્યારે લોકોને ઘણી રાહત મળવાની આશા

જ્યારે ગન કંટ્રોલ બિલ પાસ થઈને કાયદો બની જશે ત્યારે અમેરિકાના સામાન્ય લોકોને ઘણી રાહત મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં બંદૂકોનો દુરુપયોગની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બંદૂકધારીઓએ ખુલ્લેઆમ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. આવી ઘટનાઓમાં વધારો થયો હતો 

અમેરિકામાં સામૂહિક શૂટિંગની ઘટનાઓના આંકડા ભયજનક છે.

આ વર્ષે મે મહિના સુધીમાં 212 સામૂહિક ગોળીબારની ઘટનાઓ નોંધાઈ હતી. મોટા ભાગની ઘટનાઓમાં માથાભારે હત્યારાઓએ બંદૂક ઉઠાવીને નિર્દોષ લોકોને મોતના ઘાટ ઉતારી દીધા હતાં.અમેરિકન ગન કલ્ચર અમેરિકાના બંધારણ જેટલી જ જૂની છે. 1791માં અમેરિકાના બીજા બંધારણીય સુધારાઓએ તમામ નાગરિકોને બંદૂક રાખવાનો અધિકાર આપ્યો હતો. અમેરિકાના સંવિધાનમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની આઝાદી સુનિશ્ચિત કરવા માટે હથિયારો સાથે રાખવા અને અધિકાર આપ્યો છે. આ કારણે 18 વર્ષથી ઉપરના દરેક અમેરિકન નાગરિકને પોતાની સાથે બંદૂક રાખવાની છૂટ સંવિધાનમાં આપવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ