સ્પોર્ટ્સ / દુબઈથી આવતા આ ગુજરાતી ઓલરાઉન્ડરની મુંબઈ એરપોર્ટ પર થઈ અટકાયત, કરાઈ શકે છે પૂછપરછ 

The Gujarati all-rounder from Dubai was detained at Mumbai airport and could be questioned

મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર કુણાલ પંડ્યાની અઘોષિત સોનું અને અન્ય કિંમતી ચીજો રાખવા બદલ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ ( DRI ) દ્વારા મુંબઇ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ