બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:02 PM, 7 November 2024
ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજને લઈ સ્પષ્ટતા કરી છે. સાધુ-સંતોના વેશમાં વશીકરણ અને લૂંટનો ફરતો થયેલો મેસેજ માત્ર અફવા હોવાનું ગુજરાત પોલીસે જણાવ્યું છે. આ સાથે પોલીસે અફવાઓથી સાવધાન રહેવા અને લોકોને જાગૃત કરવા અપીલ કરી છે.
ADVERTISEMENT
ગઈકાલે વડોદરાની લકુલેશ સોસાયટીમાં લૂંટારૂ ગેંગ ફરતી હોવાનો મેસેજ વાયરલ થયો હતો . વાયરલ મેસેજમાં લોકોને હિપ્નોટાઈઝ કરી લૂંટ થઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.