સુરત / પેટ્રોલ-ડીઝલમાં કટકી થતી હોવાની ફરિયાદ મળતા જ ગુજરાતના આ મંત્રી પહોંચ્યા પંપે, જુઓ VIDEO

The Gujarat minister reached the pump after getting complaint that petrol-diesel was being cut

સુરતમાં પેટ્રોલ-ડીઝલ ઓછું મળવાની ફરિયાદ મળતા પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલે પેટ્રોલ પંપ પર રાત્રિ દરમિયાન સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું પેટ્રોલ ઓછું ડીઝલ મળતા પુરવઠા વિભાગને જાણ કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ