ઝાટકણી / ખેડૂતોને ત્રણ ત્રણ વર્ષથી વળતર નથી ચૂકવ્યું, સરકારી બાબુઓનો પગાર રોકશો તો ખબર પડશે: હાઇકોર્ટે તતડાવ્યા

The Gujarat High Court today slammed the government officials who have not given compensation to farmers for 3 years

ખેડૂતોને 3 વર્ષથી વળતર ન આપનારા સરકારી અધિકારીઓની હાઈકોર્ટે આજે ઝાટકણી કાઢી. કહ્યું સરકારી બાબુઓના પગાર વધારા પર રોક લગાવો તો તેમને ખબર પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ