મોટી સહાય / આનંદો: ગુજરાત સરકાર ખેડૂતોને વધુ એક મોટી ભેટ આપશે, ટૂંક સમયમાં કરશે સત્તાવાર જાહેરાત

The Gujarat government will give one more big gift to the farmers

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વધુ એક મોટી ભેટ આપવામાં આવશે. જેમા ખેડૂતોને પહેલા ગોડાઉન બનાવા 40 હજારની સબસીડી અપાતી હતી તેના બદલે 1 લાખની આપવામાં આવશે. ટૂંક સમયમાં સરકાર આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ