મોટું કામ / હાઈવે પર અકસ્માત રોકવા માટે ગુજરાત સરકારે કર્યું આ મોટું કામ, આફતના સમયે લોકોના જીવ હવે બચાવી શકાશે

The Gujarat government has done a great job to prevent accidents on the highway

ગુજરાત સરકારે અકસ્માતોને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. જેમા રાજ્યમાં સરકાર દ્વારા અકસ્માત રોકવા કુલ 42 વાહનોને પેટ્રોલિંગ તરીકે ફળવવામાં આવ્યા છે. આ વાહનો તમામ સુવિધાઓથી સજ્જ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ