કાયદો-વ્યવસ્થા / લવ જેહાદમાં દીકરીઓને ફસાવવાના પ્રયાસને સરકાર સાંખશે નહી, ચુકાદો સુપ્રીમમાં પડકારીશુંઃ પ્રદીપસિંહ

The Gujarat gov. will challenge the HC order On the Love Jihad case in the SC

ગુજરાતમાં લવ જેહાદ કાયદાની જોગવાઇ પર હાઈકોર્ટે રોક મામલે ચુકાદાને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ