મહામારી / તકેદારીનું પગલું ! મંકિપોક્સને લઈને કેન્દ્ર સરકારે બહાર પાડી ગાઈડલાઈન્સ, રાજ્યોને અપાયા વિશેષ નિર્દેશ

The guidelines issued by the central government regarding monkeypox, special instructions given to the states

દેશમાં મંકિપોક્સના સંદિગ્ધ કેસ સામે આવતા કેન્દ્ર સરકારે રાજ્યોને ફરી વાર નિર્દેશ આપીને મંકિપોક્સ ગાઈડલાઈન્સનું પાલન કરવાની તાકીદ કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ