સુરત / GST વિભાગે વધુ એક બોગસ બિલિંગ કૌભાંડ ઝડપ્યું

The GST department faces another bogus billing scandal

સુરતમાં GST વિભાગે બોગસ બિલિંગ કૌભાંડ ઝડપ્યું છે. જેમાં 3 પેઢીઓ અલગ અલગ મોડેસ ઓપરેન્ડી વાપરીને GST કૌભાંડ આચરી રહ્યાં હતાં. GSTએ દરોડા પાડી આ કૌભાંડનો પર્દાફાર્શ કર્યો છે. જાણો કઈ રીતે પકડાયું કૌભાંડ...

બ્રેકિંગ ન્યૂઝ