VTV વિશેષ / અમેરિકાની ચૂંટણી અને રાજનીતિમાં ભારતીયો કેમ મહત્વના, જાણો 25 વર્ષનું આ ખાસ વિશ્લેષણ

The growth of Indian Americans in public office and industry

અમેરિકાના વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માથે અત્યારે ચૂંટણી આવીને ઉભી છે ત્યારે તેમના સામેના પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના પ્રતિસ્પર્ધી જોઈ બાઈડન ડોનાલ્ડ ટ્રમ્પ સામે બાથ ભીડવા અને અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ બનવા માટે તૈયારીઓ આદરી ચુક્યા છે. રસપ્રદ વાત એ છે કે જોઈ બાઈડને તેમના ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસની પસંદગી ઉતારી છે. કમલા હેરિસ ભારતીય મૂળના અમેરિકન છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ