Delhi Election 2020 / દિલ્હી ઈલેકશન: વરરાજાએ આપ્યુ અનોખુ ઉદાહરણ, વરઘોડે ચઢીને પહોંચ્યો મતદાન મથક

The groom's unique example in Delhi Election 2020

દિલ્હીની વિધાનસભાની ચૂંટણી દરમિયાન લોકોમાં જાગરૂકતા જોવા મળી રહી છે. ત્યારે દેશ પ્રત્યેની ફરજ બતાવનાર વરરાજા કહ્યું 5 વર્ષમાં એક વાર મતદાન આવે છે કરવું જ જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ