VIDEO / વરરાજાની જાનમાં આવી ગયા વનરાજા, બે ઘોડી પણ જોતી રહી ગઈ, અમરેલીનો વીડિયો વાયરલ

The groom's car had to be stopped when a lion came on the road in Savarkundla taluka

વરરાજાની જતી જાનની આડે સિંહ આવી જતા જોવાજેવી થઈ. જંગલના રાજાએ રસ્તો ક્રોસ કર્યો અને પછી વરરાજાની ગાડીની આગળ આવીને ઉભા રહી ગયા એનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ