બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / અજબ ગજબ / The groom picked up the 2 thousand note that fell on the stage, then the bride did something like this

વાયરલ / VIDEO : વરે ઉઠાવી લીધી સ્ટેજ પર પડેલી 2 હજારની નોટ, દુલ્હને કર્યું કંઈક આવું, લોકો બોલ્યાં- પરફેક્ટ જોડી

Hiralal

Last Updated: 04:12 PM, 22 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નનો એક ખૂબ મજેદાર વીડિયો વાયરલ થયો છે જે તમે પહેલા કદી પણ નહીં જોય હોય.

  • લગ્નનો એક મજેદાર વીડિયો વાયરલ 
  • વરે સ્ટેજ પરથી ચોરી 2000ની નોટ
  • દુલ્હનને ખબર પડી ત્યારે તેણે તેની 2000ની નોટ આપી દીધી

તમને ઈન્ટરનેટ પર વર-વધૂના ઘણા મજાના વીડિયો જોવા મળતા હશે પરંતુ અમે તમને આજે એક એક વીડિયો દેખાડવા જઈ રહ્યાં છીએ કે જે તમે પહેલા કદી પણ નહીં જોયો હોય. આ વીડિયો એક લગ્નનો છે જેમાં વર અને વધૂ સ્ટેજ પર ઊભા છે અને તેમની સાથે તેમના સગાવહાલા પણ ડાન્સ કરી રહ્યાં છે પરંતુ આ દરમિયાન સ્ટેજ પર બિરાજમાન વરે એક એવી હરકત કરી કે કોઈ વર તેના લગ્નમાં ભાગ્યે જ કરતો હશે. આ વીડિયો જોવામાં ઘણો મજેદાર છે અને તેમાં એવું પણ દેખાડવામાં આવ્યું છે કે વરને જોઈને વધૂએ શું કર્યું, જ્યારે તમે આખો વીડિયો જોશો ત્યારે વિચારવા લાગશો કે કે પોતાના લગ્નમાં આવું કોણ કરે. 

 

વરરાજાએ ચોરીછૂપથી સ્ટેજ પર પડેલી 2000ની નોટ ઉઠાવી, દુલ્હન જોઈ ગઈ 
આ વાયરલ વીડિયોમાં તમે વરમાલા પછી સ્ટેજ પર ઉભેલી અને એકદમ ખુશ દેખાતી દુલ્હન અને વરરાજાને જોઈ શકો છો, જેમાં પરિવાર અને સંબંધીઓ તેમની આસપાસ ઉભા છે અને ખુશીથી નૃત્ય કરી રહ્યા છે. સ્ટેજ પર બે હજાર નોટ પડેલી જોવા મળે છે ત્યાર બાદ વર વાંકો વળીને 2 હજારની નોટ ઉપાડી લે છે, આ જોઈને વધૂ પણ તેના હાથમાં લઈને 2 હજારની નોટ વરના હાથમાં મૂકી છે આ રીતે વરને ચાર હજાર રુપિયા મળી જાય છે. આ પછી વર હસવા લાગ્યો હતો. 

લોકોએ લખ્યું, કૂલ કપલ
તો જણાવો તમે ક્યારેક કોઈ વર કે વધૂને પોતાના લગ્નમાં પૈસા ચોરતા જોયા છે ખરા? આ વીડિયો એકદમ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તે જોવાની પણ ખૂબ મજા આવે છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને લોકો તેના પર ઘણી કોમેન્ટકરી રહ્યા છે. આ વીડિયોને લાખો લાઇક્સ મળી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું- 36ની 36 પ્રોપર્ટી ઉપલબ્ધ છે. બીજાએ લખ્યું- કૂલ કપલ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ