મનોરંજન / કોમેડી શોમાં કપિલ શર્મા બન્યો નવજોત સિંહ સિદ્ધુ, વીડિયો જોયા બાદ યુઝર્સે કહ્યું કે...

The Great Indian Kapil Show kapil sharma became navjot singh sidhu

The Great Indian Kapil Show: કપિલ શર્માનો નવો શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો શરૂ થઈ ગયો છે. શોનો પહેલો એપિસોડ પણ સ્ટ્રીમ થઈ ચુક્યો છે. ત્યાં જ હવે કપિલે સિદ્ધૂ પાજી બની એક વીડિયો પોસ્ટ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ