સલામ / દિવાળીએ માનવતા મહેકી: 2 બાઈકચાલકોએ ઍમ્બ્યુલન્સને પગથી ધક્કો મારી હૉસ્પિટલ પહોંચાડી

The great act of Humanity Ambulance in Delhi pushed by bike riders

દિલ્હીમાં એક ઘટનાં એવી બની કે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ જઈ રહેલી એમ્બ્યુલન્સ રસ્તા વચ્ચે બંધ પડી ગઈ હતી. એમ્બ્યુલન્સમાં દર્દી હતો. જેને સમયસર સારવાર મળે તે જરુરી હતું. ઍમ્બ્યુલન્સને ટો કરી શકાય તેટલી રાહ જોઈ શકાય તેમ નહોતી. આવા સંજોગોમાં 2 બાઈકચાલકોએ જે રીતે મદદ કરી તે જોઈને લોકો દંગ રહી ગયાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ