VIDEO / MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલે લગાવડાવ્યા શ્રીરામના નારા, પછી બોલ્યા કોણ નથી બોલતું? દેખાય છે

The Governor of MP raised slogans of Jai Shriram from the stage

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલનો એક વીડિયો થયો વાયરલ, સ્ટેજ પરથી જય શ્રીરામના નારા લગાવડાવ્યાનો વીડિયો આવ્યો સામે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ