અસર / જો આગામી સમયમાં આ પ્લાન નક્કી થયો તો CNG પંપ દેખાતા બંધ થઈ જશે

The government's new scheme could shut down CNG pumps

સરકાર ઇલેક્ટ્રિક વાહનોને જલ્દી રસ્તા પર ઊતારવા રાહ જોઇ રહી છે. સરકારના રોડમેપ પ્રમાણે 2023 થી રસ્તા પરથી પેટ્રોલ અને ડીઝલ વાહનોને હટાવવાનું શરૂ થઇ જશે. સરકારની થિંકટેંક નીતિ પંચે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે 2030 બાદ માત્ર ઇલેક્ટ્રિક કારોને વેચવાનો પ્રસ્તાવ આપ્યો છે. તો સરકારે આ નિર્ણયથી ગેસ કંપનીઓના ધબકારા વધી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ