રજૂઆત / 'પાન-આધારકાર્ડ લિંક નામે 31 માર્ચ સુધી સરકાર 13 હજાર કરોડ વસુલી લેશે, મુદ્દત 1 વર્ષ વધારો'; ગુજરાત કોંગ્રેસે કરી માંગ

The government will collect 13 thousand crore till March 31 in the name of Pan-Aadhaar card link

આધાર પાન કાર્ડ લીંક કરવા મામલે કોંગ્રેસે સરકાર સામે બરાબરના ચાબખા મારી મુદતમાં એક વર્ષનો વધારો કરવા ઉપરાંત લીંક ફી 1000 રૂપિયા ઇન્કમટેક્ષમાં ક્રેડીટ આપવા સહિતની માંગ ઉઠાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ