નિર્ણય / ફ્રીમાં કોન્ડોમ વહેંચવા લાગી સરકાર, વસતી વધારો અટકાવવા નહીં બીજા કારણે શરુ કર્યું આવું કામ

The government started distributing condoms for free, this work was started for other reasons than to stop population growth

ફ્રાન્સમાં 1 લી જાન્યુઆરીથી સરકારે 18 થી 25 વર્ષની વયના યુવાનોને ફ્રી કોન્ડોમ આપશે. તેની પાછળનો હેતું સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપના ફેલાવાને રોકવાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ