બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

12:00 વાગ્યા સુધીમાં

24 % મતદાન નોંધાયું 

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન | બપોરના 12 વાગ્યા સુધીમાં સરેરાશ 24% મતદાન, સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લામાં 28% મતદાન નોંધાયું, સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં 22% મતદાન નોંધાયું

કાર્યવાહી / અશ્લિલતાનો અંત, સરકારે તાબડતોબ મોટી 67 પોર્ન વેબસાઈટ પર મૂક્યો પ્રતિબંધ, જુઓ સંપૂર્ણ યાદી

The Government of India has blocked 63 porn websites/URLs in India : Ministry of Communications

અશ્લિલતા સામે મોટી ઝૂંબેશ છેડતા કેન્દ્ર સરકારે આઈટી નિયમોના ઉલ્લંઘન બદલ 67 પોર્ન વેબસાઈટ/URLને બ્લોક કરી નાખી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ