મોટો નિર્ણય / આ રાજ્યમાં હવે બાળકીના જન્મ પર સરકાર આપશે 21 હજાર રૂપિયા, જાણો શા માટે લેવાયો આવો નિર્ણય

The government of Haryana will now provide Rs. 21,000 for the birth of a baby girl

હરિયાણા સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા બાળકીના જન્મ પર હવે સરકાર દ્વારા 21 હજાર રૂપિયા શુકનના આપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ