સહાય / આ રાજ્યોની સરકાર પણ કોરોનાથી મોત પામેલ વ્યક્તિના પરિવારને કરશે મદદ, જાણો કોણ કેટલા રૂપિયા આપશે

The government of 8 states will assist the families of the deceased

કેન્દ્ર સરકારે કોરોનાથી મોત પામેલા વ્યક્તિઓના પરિવારને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જોકે તે સિવાય 8 રાજ્યોની સરકારે પણ મૃતકોના પરિવારને સહાય આપવાની વાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ