કામની વાત / LICના IPOને લઈને સરકાર કરી શકે છે મોટી જાહેરાત, તમે પણ રાહ જોઈ રહ્યાં હોવ તો જાણી લેજો

The government may make a big announcement regarding LIC's IPO

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે મોદી સરકાર  LICના IPO માર્કેટમાં લાવવાનું વિચારે છે. સેક્રેટરી તુહિન કાંત પાંડેએ કહ્યું આ વર્ષના ઓક્ટોબરમાં LICના IPO લોન્ચ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ