ગંભીર બેદરકારી / હવે સરકારી લેબોરેટરીઓમાં પણ લાલીયાવાડી, બાળકીના સેમ્પલ ન લીધા અને પોઝિટીવ રિપોર્ટ આપી દીધો

The government laboratory in Vadodara gave a positive report of the baby's corona without taking a sample

વડોદરાની સરકારી લેબોરેટરીની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમા સરકારી લેબોરેટરીમાં બાળકીનો સેમ્પલ લીધા વગર કોરોના રિપોર્ટ પોઝિટીવ આપવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ