ટ્રેન્ડિંગ / અહી લગ્ન કરવા પર સરકાર આપી રહી છે લાખો રૂપિયા, જાણો શું છે યોજના

The government is giving millions of rupees to get married here, find out what the plan is

આ દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં તમે લગ્ન કરશો તો સરકાર તરફથી તમને 4.20 લાખ રૂપિયા મળશે. આ રૂપિયા આપવામાં આવશે કે જેથી તમે તમારી નવી વિવાહિત જીવનની શરૂઆત વધુ સારી રીતે કરી શકો. આ દેશની સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે તમારે લગ્ન માટે આ યોજનામાં તમારું નામ નોંધાવવું જોઈએ અને પાત્રતા અનુસાર આર્થિક મદદ લઈ જવી જોઈએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x