બાકી કુછ બચા તો / પોતાની આવક વધારવામાં મશગૂલ છે સરકાર,GSTનાં 5 % સ્લેબને ખતમ કરવાની વિચારણા,આ વસ્તુઓ થશે મોંધી દાટ 

The government is busy raising its revenue, considering scrapping the 5% slab of GST, these things will be expensive.

સામાન્ય માનવીઓ પર મોંધવારીનો માર પડશે.GST કાઉન્સિલ પોતાની આગામી બેઠકમાં સૌથી નીચેના ટ્રેકસ દરને 5 ટકા થી વધારીને 8 ટકા સુધી લઇ જવા પર વિચારણા કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ