કોવિડ 19 / કોરોનાના નવા સ્ટ્રેઇનને લઈને સરકારની નવી રણનીતિ,હવે આ 10 લેબમાં થશે તપાસ

The government has come up with a new strategy for Corona's new strain, which will now be tested in 10 labs

બ્રિટનમાં મળેલા નવા કોરોના સ્ટ્રેઇનની તપાસ માટે કેન્દ્ર સરકારે પહેલેથી જ તેની વ્યૂહરચના ઘડી કાઢી છે અને હવે જીનોમ સિક્વન્સીંગ માટે દસ પ્રયોગશાળાઓ પણ આઇડેન્ટીફાઈ કરવામાં આવી છે. દરેક પ્રયોગશાળા નજીકના રાજ્યો સાથે જોડાયેલી છે. રાજ્યોએ તે પ્રમાણે તેમના નમૂના મોકલવા પડશે. સ્વાસ્થ્ય મંત્રાલય અને ICMR એ સોમવારે જનોમ સર્વેલન્સ માટે સાર્સ કોવ -2 જેનોમિક્સ કન્સોર્ટિયમની જાહેરાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ