ચીન / જ્યાંથી કોરોનાની થઈ શરૂઆત ત્યાંથી ચિંતાજનક સમાચાર, આખું શહેર સીલ, આખા ચીનમાં હાઇઅલર્ટ

The government cracked down on Corona's case in China

ચીનના ઝાંગજિયાજેઈ શહેરમાં કોરોનાના કેસ એકાએક વધી જવાને કારણે શહેરને રવિવારે સીલ કરવામાં આવ્યું છે. સાથેજ લોકોને શહેરની બહાર ન નીકળવા સૂચના આપી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ